ગુજરાતના શિક્ષણ વિભાગની સફર..
માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મુખ્યમંત્રી તરીકે ગુજરાતની શાસનધુરા સંભાળ્યા બાદ રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રની કાયાપલટનો યુગ શરૂ થયો.
આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાતમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર, મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું સુદ્રઢીકરણ, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સહિતની અનેક પહેલથી શિક્ષણમાં નવી ક્રાંતિ આવી છે.
0 Comments