Editors Choice

3/recent/post-list

Valsad news: વલસાડ તાલુકાની અતુલ ગ્રામ પંચાયત ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Valsad news: વલસાડ તાલુકાની અતુલ ગ્રામ પંચાયત ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

વલસાડ તાલુકાની અતુલ ગ્રામપંચાયત ખાતે માન.મામલતદાર સાહેબશ્રી તથા માન.તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીની અધ્યક્ષતામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. જેમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા.

Post a Comment

0 Comments