Vyara|Tapi : પ્રકૃતિ સંવર્ધન સમિતિ તાપી દ્વારા વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો
પ્રકૃતિ સંવર્ધન સમિતિ તાપી દ્વારા વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સમુદાય અને જવાબદારીની ભાવનાને સમજીને આદિવાસી સમાજના લોકોએ સ્વયંભૂ હજારો લોકોનો ફાળો આપ્યો અને સૌના સહકારથી દસ હજારથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા.
0 Comments