Editors Choice

3/recent/post-list

રાજ્યમાં પ્રથમ વખત YouTubeના માધ્યમથી સરકારી અને સમરસ છાત્રાલયો માટેનું મેરીટ પ્રસિદ્ધ કરાયું...

રાજ્યમાં પ્રથમ વખત YouTubeના માધ્યમથી સરકારી અને સમરસ છાત્રાલયો માટેનું મેરીટ પ્રસિદ્ધ કરાયું...
રાજ્યના 158 છાત્રાલયોમાં વર્ષ 2024-25ના પ્રવેશ માટે ઓનલાઇન મેરીટ સંપૂર્ણ પારદર્શિતા સાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યું; કુલ 19,744 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો...

વિદ્યાર્થીઓના કલ્યાણ માટે કટિબદ્ધ સરકાર... રાજ્યમાં પ્રથમ વખત YouTubeના માધ્યમથી સરકારી અને સમરસ છાત્રાલયો માટેનું...

Posted by Gujarat Information on Monday, July 15, 2024

Post a Comment

0 Comments