Valsad: વલસાડ તાલુકાના કાકડમટી પ્રાથમિક શાળાના ઉપશિક્ષક શ્રી જયંતીલાલ રામજીભાઈ પટેલનો નિવૃત્ત સન્માન સમારંભ યોજાયો.
વલસાડ તાલુકાના કાકડમટી પ્રાથમિક શાળાના ઉપશિક્ષક શ્રી જયંતીલાલ રામજીભાઈ પટેલ નિષ્ઠાપૂર્વક સેવા આપી સેવા નિવૃત્ત થતા તેઓના સન્માન સમારોહમાં હાજર રહી શુભકામનાઓ પાઠવી. આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ તથા સન્માનિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
0 Comments